Career
Refer a Doctor • Earn ₹1000 • Reward within 24 Hours
Referral Reward
જો આપના રેફરલ દ્વારા કોઈ ડોક્ટર Aarutva માં સફળતાપૂર્વક જોડાય
અને તેની 1 વર્ષની Visibility Fee (₹2,500) ચુકવે છે,
તો આપને ₹1000 Referral Reward આપવામાં આવશે.
Referral Reward માત્ર 24 કલાકમાં જ આપને ટ્રાન્સફર કરવામાં આવશે.
કોણ Eligible છે?
1. જો તમારી ઉમર 25 વર્ષ થી 60 વર્ષ વચ્ચે હોય,
2. જો તમે ગ્રેજ્યુએટ હોવ અને
3. જો તમને ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોય,
તો જ આપ Eligible છો.
વધુ માહિતી માટે ક્યાં સંપર્ક કરવાનો?
વધુ માહિતી માટે 8511 00 3339 ઉપર સંપર્ક કરવાનો.
