Doctor Referral Program
Refer a Doctor • Earn ₹1000 • Reward within 24 Hours
Referral Reward
જો આપના રેફરલ દ્વારા કોઈ ડોક્ટર Aarutva માં સફળતાપૂર્વક જોડાય અને તેની 1 વર્ષની Visibility Fee (₹2,500) ચુકવે છે, તો આપને ₹1000 Referral Reward આપવામાં આવશે.
Referral Reward માત્ર 24 કલાકમાં જ આપને ટ્રાન્સફર કરવામાં આવશે.
કોણ Eligible છે?
Aarutva સાથે જોડાયેલા તમામ ડોક્ટર્સ આ Referral Program માટે Eligible છે.
આ પ્રોગ્રામમાં જોડાવા માટે કોઈ અલગ Registration અથવા કોઈ વધારાનો ચાર્જ નથી.
Referral કેવી રીતે માન્ય ગણાશે?
નવા ડોક્ટરે Registration Form ભરતી વખતે "Referred by" Box માં નીચેની માહિતી ચોક્કસ લખવી જરૂરી છે:
- તમારું નામ
- તમારો મોબાઇલ નંબર
આ માહિતી યોગ્ય રીતે ભરવામાં આવશે ત્યારે જ Referral માન્ય ગણાશે અને Referral Reward આપવામાં આવશે.
મહત્વપૂર્ણ સૂચના
Referral Reward Program માત્ર તેવા શહેરો અને ગામોમાં જ લાગુ પડશે જ્યાં Aarutva સાથે 5 કરતાં વધુ Doctors જોડાયેલા હોય.
