Why Aarutva?
“Clinic Without Walls”
કેમ આરુત્વા?
આરુત્વાનું પ્લેટફોર્મ તમારી ઓળખને માત્ર તમારા ક્લિનિક પુરતી સીમિત ના રાખી તમારા સમગ્ર શહેરમાં ફેલાવી દે છે.
હવે તમે તમારા ક્લિનિક સુધી સીમિત નહી રહો.
તમે તમારા એરિયાના દર્દીઓ સિવાય બીજા એરિયાના દર્દીઓ સુધી પણ સરળતાથી પહોંચી શકશો.
Clinic + Home Visit = Wider Practice
આરુત્વા સાથે જોડાવાથી શું ફાયદો થશે?
1. કામ કરવાની સ્વતંત્રતા મળશે -
તમે તમારા કામના દિવસો જાતે નક્કી કરી શકો છો.
2. સમય પસંદ કરવાની સ્વતંત્રતા મળશે -
તમે તમારા કામનો સમય જાતે નક્કી કરી શકો છો.
3. એરિયા પસંદ કરવાની સ્વતંત્રતા મળશે -
તમે તમારા કામના એરિયા જાતે નક્કી કરી શકો છો.
4. Fee નક્કી કરવાની સ્વતંત્રતા મળશે -
તમે તમારી ફી જાતે નક્કી કરી શકો છો.
5. પોતાની કમાણી પોતાની પાસે રાખવાની સ્વતંત્રતા મળશે -
તમારે તમારા Home Visit Charge માંથી કોઈને કાઈ જ આપવાનું હોતું નથી.
6. Middleman ને હટાવવાની સ્વતંત્રતા મળશે -
પેશન્ટ સીધો તમને જ ફોન કરશે. તમારા અને પેશન્ટ વચ્ચે કોઈ મધ્યસ્થી (વચેટિયો) હોતો નથી.
અને હા આટલી બધી સુવિધા આપતું કદાચ આ ગુજરાતનું એક માત્ર હોમ હેલ્થકેર પ્લેટફોર્મ છે.
આરુત્વા કેવી રીતે કામ કરે છે ?
1. સૌ પ્રથમ તમારા દ્વારા મળેલી માહિતી અને ડોક્યુમેન્ટ્સને ચેક કરવામાં આવે છે.
2. ત્યારબાદ તમારી પ્રોફાઈલ બનાવવામાં આવે છે.
3. આ પ્રોફાઇલમાં તમારો ફોટો, નામ, ભણતર, અનુભવ, રજીસ્ટ્રેશન નંબર, એરિયા, સમય, હોમ વિઝીટ ચાર્જ, ફોન નંબર અને વોટ્સએપ નંબર મુકવામાં આવે છે.
4. આ પ્રોફાઈલ તૈયાર થઇ જાય પછી તે સૌથી પહેલા તમને મોકલવામાં આવે છે.
5. તમારા OK આવ્યા બાદ આ પ્રોફાઈલને તમારા શહેરની તમારી કેટેગરીમાં Live કરવામાં આવે છે.
પેશન્ટ કેવી રીતે સંપર્ક કરે છે ?
પેશન્ટ તમારા પ્રોફાઈલમાં આપેલા Call Now અને Whatsapp થી સીધો તમારો સંપર્ક કરે છે.
Home Visit Charges માંથી આરુત્વાને શું આપવાનું હોય છે ?
તમારો Home Visit Charge 100% તમારો જ રહે છે. તેમાંથી તમારે આરુત્વાને કે બીજા કોઈને કંઈપણ આપવાનું હોતું નથી.
વિઝીબીલીટી ફી શું છે? કેટલી છે? અને કેમ લેવામાં આવે છે?
તમારી Profile Aarutva પર સતત 1 વર્ષ સુધી Active રહે અને Patients તમને સરળતાથી શોધી શકે તે માટે, તમારી Profile ને Online રાખવા અને તેની સતત Visibility જાળવવા માટે અમને જે જરૂરી ખર્ચ થાય છે અમે તેને વિઝીબીલીટી ચાર્જ કહીએ છીએ.
હાલમાં આ ચાર્જ માત્ર Rs. 2500/- પ્રતિ વર્ષ જ છે.
રોજ કોને, ક્યારે અને ક્યાંથી ફોન જાય છે એ જોવા મળે ?
હા, વેબસાઈટના પહેલા જ પેજ ઉપર Live Patient Activity નું બટન આપેલું છે. ત્યાંથી તમે કોને, ક્યારે અને ક્યાંથી ફોન ગયો તે સરળતાથી જોઈ શકો છો.
અથવા તમે અહી ક્લિક કરીને પણ જોઈ શકો છો.
આરુત્વા સાથે જોડવા માટે શું કરવાનું?
આરુત્વા સાથે જોડવા માટે નીચે આપેલા Join Us બટન ઉપર ક્લિક કરો અને માંગેલી તમામ વિગતો ખુબ જ ચોકસાઈપૂર્વક ભરો.
